હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી
હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સાથે જ યાર્ડમાં મગફળીની હરરાજી...
હળવદમાં ગઈકાલે શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો
વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી...
મોરબીના પછાત વિસ્તારના બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરતું ABVP
મોરબી: ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ મોરબી દ્વારા SFS આયામ હેઠળ મોરબીની પછાત વસ્તી ધરાવતા વિસ્તારોના બાળકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
એબીવીપી સંગઠન 1949ની સાલથી વિધાર્થીઓના પ્રશ્નો માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક...
મોરબીમાં લોડર પલ્ટી મારી જતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત !!
મોરબી : આજે મોરબીમાં લખધીરપુર કેનાલ રોડ પર એક લોડર પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી હતી. જેને પગલે તુરંત તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના લખધીરપુર કેનાલ...
મોરબીમાં આંગણવાડી વર્કરોનું કાળા કપડાં અને થાળીનાદ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું
લાંબા સમયથી તબક્કાવાર આંદોલન છતાં સરકાર પડતર પ્રશ્ને નમતું ન જોખતા આંગણવાડી વર્કરો આકરાપાણીએ, જૂની માગણીઓ બજેટમાં સમાવવાની ઉગ્ર માંગ
મોરબી : હાલ મોરબી જિલ્લાની આંગણવાડી વર્કરો અને આશાવર્કર બહેનો લાંબા સમયથી...




















