મોરબી: લાલપર નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે મહિલાનું કમકમાટીભર્યું મોત
એકને ઇજા પહોંચતા 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને 108...
ટંકારા: ઓમ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી
ટંકારા: ટંકારમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઇજાવનો કરવામાં આવેલ હતી જેમાં બુધવારના રોજ કે.જી. થી ધોરણ-૩ માં ''કાન-ગોપી'' વેશભૂષા સ્પર્ધા અને ધોરણ ૪ થી ૧૨ માં રાસ-ગરબા અને મટ્ટકી ફોડી કાન...
વાંકાનેરના મુસ્તાક બ્લોચની ATS દ્વારા ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ કરાઈ
વાંકાનેરના શખ્સ સહિત 9 આરોપીઓની 54 હથિયારો સાથે ATS એ કરી ધરપકડ : રાજ્યના ગુનાગરોને ગેરકાયદે હથીયારો સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ : એટીએસને મળી મોટી સફળતા
મોરબી : ગુજરાત રાજ્યની એટીએસ ટીમને...
ટંકારાના હડમતીયા ગામે કાળા ઘઉંનું બમ્પર ઉત્પાદન આશીર્વાદરૂપ
ડાયાબિટીઝ સહિતના દર્દીઓ માટે કાળા ઘઉં આશીર્વાદ સમાન છે
ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં અનેક ખેડૂતોએ પણ કર્યું છે કાળા ઘઉંનું વાવેતર
હડમતીયા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે...
મોરબી : આંગણવાડી વર્કરને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને માર્ગદર્શન
મોરબી: મોરબીમાં આંગણવાડી વર્કર બહેનોને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આઈ.સી.ડી.એસ શાખા મોરબી તાલુકા દ્વારા ભારત સરકારના માર્ગદર્શન મુજબ એપ્રોચની 1 થી 21 મોડ્યુલરની તારીખ રાજય...



















