માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા જી.પં. પ્રમુખની માંગ
માળીયાની મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સુવિધા બંધ હોય જે સુવિધા ચાલુ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે...
આજથી વાંકાનેરમાં યાર્ડના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરશે
વાંકાનેર: આજથી વાંકાનેર યાર્ડના કર્મચારીઓ તેમના હિત અંતર્ગત સરકાર ના નિર્ણયના વિરોધમાં સતત 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે
પ્રાપ્ત વિગતો અને વાંકાનેર યાર્ડના સેક્રેટરી અબ્દુલ ચૌધરી ના જણાવ્યાનુસાર...
માળિયા મામલતદાર કચેરીને શહેરની બહાર સ્થળાંતર કરવા બાબતે બબાલ
કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામાજિક કાર્યકર
માળિયા : માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કચેરીને ખસેડવા...
મોરબી : 72 બોટલ વિદેશી દારૂ સાથે બે લોકો પકડાયા
પોલીસ દ્વારા રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે
મોરબી : મોરબી શહેરમાંથી બે શખ્સોને 72 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 27,000નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે...
મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ
મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ નહીં ભરતા જેલમે બેસાડવા માટે વકીલે કાર્યવાહી...


















