મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર રોજગારીની તકો પૂરી પાડવા હસ્તકલા મેળાનું આયોજન
હાલ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી ગાંધીનગર દ્વારા મોરબીના લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે જે હસ્તકલા મેળામાં હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ અને માટીકામના કારીગરોની...
ટંકારા: મિતાણા નજીક હોટલમાંથી જુગારધામ ઝડપાયું : સંચાલક સહિત આઠની ધરપકડ
ટંકારા પોલીસે સ્થળ પરથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસે આજે બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ શિવ પ્લેસ હોટલમાથી જુગાર...
500 કરોડનું ડ્રગ વેચી નાખનાર જાબિયર અને સર્જેરાવને મોરબી કોર્ટમાં હાજર કરાયા
એટીએસને મળી મોટી સફળતા ઈશા રાવના ઈશારે હેરોઇનની હેરફેર કરનાર અને ડ્રગ્સ વેચનાર ગિરફ્તમાં આવતા મોરબી કોર્ટમાં રજુ કરાયા
મોરબી : હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા અને મોરબીના ઝીંઝુડાથી ઝડપાયેલા કરોડો રૂપિયાના...
મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 17મીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
ગુજરાતમાં પ્રથમ વખત મોરબીમાં નવ નિર્માણ થનાર બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટ વિતરણનો ડ્રો અને તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ તેમજ બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાશે
મોરબી : ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નહિ...
પૂર્વ ધારાસભ્યની સફળ રજુઆત બાદ મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત
જી.એચ.રૂપાપરાની પ્રથમ મામલતદાર તરીકે નિમણૂંક
મોરબી : મોરબી તાલુકાની મામલતદાર કચેરીમાં કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કામ રહેતું હતું. કામના ખૂબ જ ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા....



















