ટંકારા : મિતાણા ડેમી-2માં પાણી ચોરી અટકાવવા મુદ્દે સિંચાઈ વિભાગના કર્મચારી પર હુમલો
ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
ટંકારા : ટંકારાના મિતાણા ગણના ડેમી-2 માં કેટલાક શખ્સો પાણી ચોરી કરી રહ્યા હોવાથી સિંચાઈ વિભાગના કર્મચારીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કરતા મામલો...
મોરબીમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો
ટવેન્ટી ટવેન્ટી મેચમાં ઓનલાઈન જુગાર રમાડતા એકનું નામ ખુલ્યું
મોરબી : હાલ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પરાબજારમાં દરોડો પાડી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને ઝડપી લઈ...
મોરબીમાં કામ ધંધે જવા માતાએ ઠપકો આપતા કોળી યુવાનનો પાણીમાં ઝંપલાવી આપઘાત
મોરબીના નવી ટીંબડી ગામે પથ્થરોની ખાણોના ખાડામાં વરસાદી પાણી ભરાયેલ હોય તેવા જ એક ખાડામાં ઝંપલાવીને કોળી યુવાને આપઘાત કરી લીધો હતો.
મોરબીની સામેકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા મેહુલ કિશોરભાઈ પરમાર જાતે...
નવરાત્રીમાં એક કલાક માટે ગરબીનું પૂજન કરવાની છૂટ, 200થી વધુ લોકોને એકત્ર થવા ઉપર...
સરકારે નવરાત્રી સહિતના તહેવારો માટે જાહેર કરી મહત્વની ગાઈડલાઈન
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જે અનુસાર કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં...
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 5ની અટકાયત કરાઈ
મોરબી : અનલોક 2.0માં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનું જાહેરનામું હોવા છતાં કોઈ ખાસ કામ વગર રાત્રે 10 વાગ્યા બાદ બહાર નીકળતા કુલ 5 લોકો સામે મોરબી જિલ્લામાં અટકાયતી...



















