મોરબી: વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વે ટ્રેક પર રો મટીરીયલનો પથારો
રેલ્વે તંત્રએ રેલ્વે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કર્યા બાદ વધારાનો સમાન રોડ ઉપર છોડી દેતા અકસ્માતનો ભય
મોરબી : હાલ માળીયાના વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વેટ્રેક પર રેલ્વે તંત્રની આંડોડાઈ સામે આવી...
પત્નીથી કંટાળી ગયેલા યુવાને મોરબીની કોર્ટ પાસે કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા કોર્ટના પરિસરમાં ગઈકાલે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને પોલીસે આ બનાવની નોંધ...
વાંકાનેર: વિદેશી દારૂની બોટલ સાથે કારસવાર બે શખ્શો ઝડપાયા
વાંકાનેર : તાજેતરમા વાંકાનેર શહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે કારસવાર બે શખ્સો પકડાયા છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 2ના રોજ વાંકાનેરમાં નેશનલ હાઇવે...
ટંકારા તાલુકાના 20 ગામના 303 ખેડૂતોને ગત વર્ષની બાકી કૃષિ સહાય ચુકવવા માંગ કોંગ્રેસ...
ટંકારા: 20 ગામના 303 ખેડૂતો ગત વર્ષની કૃષિ સહાયથી વંચિત હોય જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બાકી રહેતી 16 લાખ જેટલી રકમ ફાળવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ટંકારા...
મોરબીના સાવસર પ્લોટના હોસ્પિટલ ઝોન વિસ્તારમા ગટર ઉભરાવાની ભયંકર સમસ્યા
તંત્રના પાપે એક મહિનાથી ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ભય
મોરબી : મોરબીના સાવસર પ્લોટના હોસ્પિટલ ઝોન વિસ્તારમાં ગટર ઉભરવાની ભયંકર સમસ્યા સર્જાય છે.અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેતા...



















