મોરબીમાં નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરાઈ
એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી
મોરબી : તાજેતરમા મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો...
હળવદમા યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર શખ્સની ધરપકડ
હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના ફોટો અપલોડ કરનાર વેગડવાવ ગામના યુવાન વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે પોલીસ...
મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયું
સરકારી કચેરીમાં અગત્યની કામગીરી હોય તેને જ પ્રવેશ અપાશે રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબીમાં આજથી 30 એપ્રિલ સુધી સુધી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ
મોરબી : કોરોના સંક્રમણને ધ્યાને...
મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવાનું દુખદ અવસાન
મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવા (ઉ.વ.૯૬) તે બાલુભાઈ બાવરવા, રમેશભાઈ બાવરવા અને કાંતિલાલ બાવરવાના માતાનું તા. ૨૯ ના રોજ દુખદ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણું અને લૌકિક પ્રથા...
ભાજપ-કોંગ્રેસની હૂંસા તૂસીમા મોરબી પાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાની ચર્ચા
રોડ-રસ્તા, ગંદકી, સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ શોધવામાં તંત્ર વામણું સાબિત થયું
છેલ્લા પાંચ વર્ષમાં મોરબીની જનતાએ જોયા સતા લાલસાના ભૂંડા ખેલ
મોરબી : હાલ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કારણે સમગ્ર વિશ્વ ફલક ઉપર...



















