મોરબીમા યુવાનને માર મારી રિક્ષામાં તોડફોડ
એક શખ્સ સામે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ
મોરબી : તાજેતરમા મોરબીમાં વેચાતી લીધેલી રીક્ષાના બાકી પૈસાની ઉઘરાણી મામલે યુવાનને એક શખ્સે માર મારી રિક્ષામાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો...
મોરબીના નિરવ પાર્કમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી
મોરબી : મોરબી શહેરમાં આવેલા નિરવ પાર્કમાં ઉભરાતી ગટરોથી રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. આથી, ગટરનું રીપેરીંગ કરી આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મોરબીમાં પંચાસર રોડ પર...
મોરબી : કાચી કેનાલમાં પાણી છોડાતા પાણી લોકોના ઘરોમાં ઘુસી જવાની દહેશત
મોરબી : મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે કેનાલમાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે મોરબીના મચ્છુ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું...
મોરબીના ધુળકોટમાં ભાયુભાગની જમીનની ભાગબટાઈમાં તકરાર
બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી
મોરબી : હાલ મોરબીના ધુળકોટ ગામે ભાયુભાગની જમીનની ભગબટાઈ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ બનાવ અંગે બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે...
મોરબીના લાલપર ગામે પરિણીતાનો આપઘાત : પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ
મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તથા સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના લાલપર ગામેં ઓનેસ્ટ હોટલ પાસે રહેતી જાગૃતિબેન વિનોદભાઇ રાણવા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.11 ના...


















