મોરારીબાપુ સામે કાર્યવાહી કરવા આહીર સમાજના યુવાનો દ્વારા આવેદન અપાયું
મોરબી : જાણીતા કથાકાર મોરારી બાપુએ ભગવાન શ્રીકૃષ્ણ તથા એમના વંશજો વિશેની ટિપ્પણીનો વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લેતો. આ મામલે આજે મોરબીના આહીર સમાજના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આ આવેદનપત્ર...
મોરબી ABVP દ્વારા ગાંધીજી પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગાંધીજી વિષે ઓનલાઈન ક્વિઝ યોજાઈ
મોરબી : તાજેતરમા ABVP મોરબી જિલ્લા દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમજ ગાંધીજી વિશે ઓનલાઈન ક્વિઝ યોજવામાં આવેલ હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – મોરબી શાખા દ્વારા શહેરના ત્રિકોણ...
ટેલિફોનિક બેસણું: સ્વ. રેવીબેન કમાભાઈ બરાસરા શ્રીજીચરણ પામેલ છે
મોરબી : રેવીબેન કમાભાઈ બરાસરા, તે નાથાભાઈ, ચતુરભાઈ તથા રાઘવજીભાઈના માતુશ્રીનું તા. ૩૧-૦૭-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લોકીક પ્રથા બંધ રાખેલ છે. સ્નેહીજનો ટેલિફોનીક (ફોન દ્વારા) શાંત્વના...
Now@4:00pm: ખીરઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમા ત્રણના મોત,...
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આજે તા....
મોરબી : રામ મંદિર નિર્માણની માહિતી જન-જન સુધી પહોંચાડવા રામ રથનું પ્રસ્થાન
આ રથ એક મહિના સુધી મોરબી જિલ્લા ફરીને લોકોને માહિતી અને જાણકારી અપાશે
મોરબી : હાલ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ કાર્યમાં દરેક...




















