Sunday, August 16, 2026
Uam No. GJ32E0006963

હળવદ: બ્રાહ્મણી-2 (શક્તિ સાગર) ડેમનો દરવાજો અડધો ફૂટ જેટલો ખોલાયો

હળવદમાં 5 દિવસમાં 4 ઈંચ વરસાદ પડ્યો : બ્રાહ્મણી ડેમમાં અડધો ફુટ નવું પાણી આવ્યું હળવદ : હાલ હળવદના શિરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમનો દરવાજો આજે સવારના ૭ વાગ્યાથી અડધો ફૂટ ખોલવામાં...

હાલ દવા છંટકાવ અને ખાતર નાંખવાનું ખેડૂતો બે દિવસ પાછું ઠેલે : જિલ્લા ખેતીવાડી...

મોરબી જિલ્લામાં જો હવે કમોસમી વરસાદ પડશે તો નુકશાનીની પણ સંભાવના મોરબી : હાલ હવામાન ખાતાની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હાલ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં માવઠું વરસી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં...

માધાપરમાં ગટરના પાણીથી ત્રસ્ત લત્તાવાસીઓનો મોરચો, પાલિકા પાસે ચક્કાજામ કરી વિરોધ

રજૂઆત છતાં નીમ્ભર તંત્ર નહિ જાગતા મહિલાઓ રણચંડી બની મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરના પાણીના તલાવડા ભરેલા છે જે મામલે પાલિકાના પૂર્વ સદસ્યે પાલિકા કચેરીને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ...

મોરબીમાં બુધવારે લેવાયેલા 58 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

મોરબી : ગઈકાલે બુધવારે ટંકારા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાંથી બુધવારે કુલ 58 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે તમામ સેમ્પલના રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતા તંત્રએ...

અપના હાથ જગન્નાથ : મોરબીમાં કોમ્પ્લેક્ષને સ્વખર્ચે સ્વચ્છ અને રળિયામણો બનાવતા વેપારીઓ

પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષના વેપારીઓએ કમિટી બનાવી ફંડ એકઠું કરીને કોમ્પ્લેક્ષ આજુબાજુના વિસ્તારને ડેવલપને સુંદર બનાવી અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓને પણ પ્રેરણાદાયી મેસેજ આપ્યો મોરબી : મોરબી શહેરમાં ઘણી જગ્યાએ આવેલા વાણિજ્ય કોમ્પ્લેક્ષમાં ગંદકી અને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...