મોરબી : શ્રાવણ માસના અંતિમ દિવસે શોભેશ્વર મહાદેવને ફૂલોનો શ્રુગાંર સાથે મહાપૂજા કરાઈ

0
92
/

મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવના આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના રોજ વિવિધ ફુલોનો અદભુત શ્રુગાંર કરવામાં આવ્યો હતો.બાદમાં ભગવાન શિવની મહાપૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને ભગવાન શિવના દર્શનનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

મોરબીના સામાકાંઠે આવેલ રાજાશાહી વખતના શોભેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે સમગ્ર મોરબીવાસીઓને અપાર શ્રદ્ધા છે.આથી શ્રાવણ માસમાં શોભેશ્વર મંદિરે શિવભક્તિ ભારે અહલેક જાગે છે.આખો શ્રાવણ માસ આ શિવાલયમાં ભક્તોના હરહર મહાદેવનો નાદ ગુંજે છે.આ વખતે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકોએ નિયમિત શોભેશ્વર મંદિરે દર્શને જઈને ભગવાન શિવની આરાધના કરી હતી.જ્યારે શ્રાવણ માસમાં સમયાંતરે શોભેશ્વર મહાદેવને જુદાજુદા શણગાર કરવામાં આવ્યા હતા જ્યારે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાસના રોજ શોભેશ્વર મહાદેવને વિવિધ ફુલોનો અદભુત શ્રુગાંર કરવામાં આવ્યો હતો અને મંદિરના મહંત જીજ્ઞેશપરી દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી.જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લઈને ધન્યતા અનુભવી હતી. મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/