મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણી-ખુલ્લી કુંડીથી ત્રાહિમામ
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી તેમજ ખુલ્લી કુંડીથી અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ મામલે પાલિકાને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ...
વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને મતદારોની પ્રાથમિક યાદી પ્રમાણે 7.18 લાખ મતદારો...
જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 પાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર : પાંચ તાલુકા પંચાયતના કુલ 5,30,995 અને 3 પાલિકાના 1,87,247 જેટલા મતદારો નોંધાયા
મોરબી : હાલ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના...
મોરબીના છાત્રાલય મેઈન રોડ ઉપર ગંદકીના ઢગલા
મોરબીમાં આજુબાજુના શોપિંગ તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓ અને પાલિકાના સફાઈ કર્મીઓ કચરો ઠાલવતા હોવાથી ભારે ગંદકી ફેલાય
મોરબી : હાલ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છાત્રાલય મેઈન રોડ ઉપર કચરાના ગંજ ખડકાયા છે....
માળીયા (મી.) કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર
માળીયા (મી.) : આજે તા. ૨૪/૦૬/૨૦૨૦ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ માળીયા(મી.) તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના તોતિંગ ભાવ વધારા વિરૂધ્ઘ માળીયા મામલતદાર કચેરી પર વિરોધ પ્રદર્શન...




















