Thursday, May 2, 2024
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે

મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં...

ટંકારા તાલુકામાંથી આજે મંગળવારે 16 જેટલા ફોર્મ ઉપડ્યા

આજના દિવસમાં એકપણ ફોર્મ ભરાઈને પરત ન આવ્યું ટંકારા: હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હેઠળ આવતી બેઠકોની ચૂંટણી માટે ટંકારા તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરી ખાતે ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે....
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...