વાંકાનેર યાર્ડ રક્ષાબંધન-બકરી ઇદના તહેવારને પગલે તા. ૦૧ થી ૩ બંધ રહેશે
વાંકાનેર: તાજેતરમાં આગામી ઓગસ્ટ માસના પ્રારંભે તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૧ થી ૩ સુધી બંધ રહેશે
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા પાસેથી મળતી માહિતી મુજબ રક્ષાબંધન...
વાંકાનેરમા લુણસર ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપાઇ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ફાટીને ધુમાડે ગયેલા ખનીજચોરો ખુલ્લેઆમ માટી, મોરમ, રેતી, બ્લેકટ્રેપ અને ફાયર ક્લેની ચોરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે મોરબી ખાણ ખનીજ વિભાગે વાંકાનેરના લુણસર ગામે...
વાંકાનેર : કારખાના પાસે થાંભલામાં શોટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત
વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકાની ઢૂંવા...
વાંકાનેર : અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી ઘરેથી ચાલ્યા ગયા બાદ આધેડ ગુમ
વાંકાનેરના રહેવાસી વિપ્ર આધેડને આજે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં પરત નહિ ફરતા પરિવારે શોધખોળ ચલાવી હતી અને કોઈ પત્તો નહિ લાગતા પોલીસને આ મામલે...
વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર પતિનું ખૂન કરનાર આરોપી પત્ની જેલભેગી !!
વાંકાનેર: તાજેતરમા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં પતિ અન્ય સ્ત્રી સાથે મોબાઈલમાં વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ ઝઘડો કર્યો હતો અને કુહાડીના ઘા ઝીંકી દઈને પતિની...