મોરબી: વિશિપરામા થયેલ યુવાનની હત્યા તેનાજ મિત્ર એ કરી હોવાનું બહાર આવ્યું
બન્ને મિત્રો દારુ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની...
મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી : મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેમની પ્રતિમાને સવારે સફાઈ કર્યા બાદ સાંજે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજ રોજ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા...
મોરબીની 14 વર્ષની બાળા શ્રેયા ભાવસારે સતત આઠ દિવસ અઠાઇ પારણાં કર્યા
મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરમાં આવેલા એક ભાવસાર પરિવારની દીકરી શ્રેયા જિગ્નેશભાઈ ભાવસારે સતત આઠ દિવસ વ્રત ઉપવાસ રાખી આજે પારણા કર્યા હતા માત્ર 14 વર્ષની નાણાઈ ઉમરે જ...
મોરબીમાં યુવાનની હત્યા પ્રકરણમાં પોલીસ કર્મી સહિત ત્રણની ધરપડક
રાતાવીરડો ગામે મોબાઈલ ચોરીના શંકમદને માર મારતા સ્થાનિકો પાસેથી છોડવીને મકનસર પાસે પુછપરછના નામે માર માર મર્યાનું ખુલ્યું : અન્ય ચારથી વધુ આરોપીની ધરપકડના એંધાણ
મોરબી : મોરબીના મકનસર નજીક નવા બની...
મોરબીમાં સિરામીક યુનિટમાંથીકવાટરમાંથી મજૂર મહિલાની લાશ મળી: મર્ડરની આશંકા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એક સીરામીક કારખાનાની મજૂરની ઓરડીમાંથી એક મહિલાના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મહિલાને ગળેટુંપો આપીને હત્યા કર્યાની પ્રબળ શંકા વચ્ચે પોલીસે હાલ મૃતક...




















