BREAKING: 4688 ની લીડ સાથે બ્રિજેશ મેરજા વિજેતા બન્યા
અત્યારે મોરબી મત ગણતરીનો અંતિમ રાઉન્ડ એટલે કે 35 મોં રાઉન્ડ પણ પૂર્ણ થયો છે અને બ્રિજેશ મેરજા વિજેતા બન્યા છે
35 માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને 64,591 મતો...
કંડલા-મોરબી હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મૃત્યુ
મોરબી : હાલ કંડલા-મોરબી હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કંડલા-મોરબી હાઇવે ઉપર...
વાંકાનેર નજીક ચાર કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્શો ઝડપાયા
એસઓજી અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી મેસરીયા ચેકપોસ્ટ સીએનજી રીક્ષા લઈને નીકળેલા ગાંજાના ધંધાર્થીઓને પકડી પાડયા
વાંકાનેર : હાલ મોરબી એસઓજી અને વાંકાનેર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી મેસરીયા ચેકપોસ્ટ...
મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલયની માંગ બાબતે અરજી
મોરબીના નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલયની અંગે આગેવાનો અનેક વખત રજૂઆતો કરીને થાક્યા હોવા છતાં આજદીન સુધી સુવિધા ઉભી કરવામાં ન આવતા સમાજીક અગ્રણીઓ દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા કલેક્ટર...
મોરબીને રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા મોહનભાઇ કુંડારીયાની સીએમને રજુઆત
મોરબી: હાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવા સાથે કોવિડ-19ની ટેસ્ટ કીટની અછત સર્જાઈ હોવાના અખબારી અહેવાલો બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સંબંધિત તંત્રને આ...




















