જૂની પેન્શન યોજનાની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની રેલી
મોરબી : આજે મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ હતી. મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS...
હળવદ: એક માસ પૂર્વે હત્યા કરી ફરાર થયેલ ઇસમ કાલાવડથી ઝડપાયો
હળવદ: ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને કાલાવડ ખાતેથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ જીલ્લામાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ...
વાંકાનેરમાં આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો અંગે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું
વાંકાનેર: તાજેતરમા રાજ્યના આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે જેમાં આજે વાંકાનેર ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ વાંકાનેર પ્રાંત અધિકારીને...
મોરબી RSS દ્વારા સામાજિક સમરતા કાર્યક્રમ યોજાયો
મોરબી : આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતા કેળવાય તે માટે તાજેતરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આંબેડકર ચોકમાં આવેલા કબીર આશ્રમ ખાતે સામાજિક સમરસતા અંગેનો રામ ખીચડીનો કાર્યક્રમ...
મોરબી : સફાઈ કર્યા બાદ કચરો નાખનારા પાસે જ નગર પાલિકાએ કરાવી સફાઈ
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર-ઠેર કચરો નાખવા માટે ડસ્ટબીન રાખવામાં આવી છે. તેમજ નગરપાલિકાની ટીપર વાન સવારે ઘરે-ઘરે જઈ કચરો લઇ જાય છે. તો પણ લોકો જ્યાં-ત્યાં કચરો...