મોરબી: કોરોનાનો આજે વધુ 1 કેસ : એક્ટિવ કેસ 7 થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાનો આજે વધુ એક કેસ નોંધાયો છે. જેને પગલે એક્ટિવ કેસ વધીને 7 થઈ ગયા છે.
મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત શુક્રવારે 3 કેસ...
હળવદના રાણેકપરમાં એસીડ એટેક બાદ પોલીસ એકશન મોડમાં : તપાસનો ધમધમાટ
હળવદ: હાલ ગતરાત્રીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એસિડ ફેક્યુ હોવાનો બનાવ સામે આવતા હળવદ પોલીસ રાણેકપર ગામે દોડી ગઇ હતી અને એસિડથી હુમલો કરનાર અજાણ્યા...
મોરબીના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ જીવન ટૂંકાવ્યું
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર...
મોરબીમા ઐતિહાસિક મહત્વ ધરાવતી મૌલાઈ રાજા સાહેબ વાવની નિભરતંત્રના કારણે દુર્દશા
હાલ વ્હોરા સમાજની ધાર્મિક લાગણી જોડાયેલી છે એવી વાવનાં સંરક્ષણ માટે તંત્ર ઉદાસીન
મોરબી: હાલ મોરબીમાં આવેલી મૌલાઈ રાજા સાહેબ વાવની દુર્દશાને લઈને વ્હોરા સમાજ દ્વારા તંત્રને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ થયો...
હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ
હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...