મોરબી સિચાઈ કૌભાડમાં રણમલપુરના વધુ એક શખ્સની ધરપકડ
મોરબી જીલ્લાના ચકચારી સિંચાઈ કોભાંડમાં એક બાદ એક અધિકારી અને પદાધિકારીઓની ધરપકડનો સિલસિલો ચાલી રહ્યો છે જેમાંહળવદ તાલુકાના રણમલપુર ગામના ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી...
મોરબીના સ્વાતિ પાર્કમાંથી રૂ. 1.73 લાખની ઘરફોડ ચોરી: ખળભળાટ
રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરાયા : પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા
મોરબી : મોરબી શહેરના સ્વાતિ પાર્કમાં એક ઘરમાંથી રૂ. 1.73 લાખની માલમત્તા ચોરાઈ ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી...
હળવદમાં કોંગો ફિવરને પગલે ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી
ગાંધીનગરના એપેડેમીક શાખાના નાયબ નિયામક ડો.દિનકર રાવલના હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું
હળવદ : હળવદની એક ફેકટરીમાં કામ કરતા મજૂરોને કોંગો ફિવરના લક્ષણો લાગુ પડતાની સાથે સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર આ કોંગો...
મોરબીમાંથી બે પિસ્તોલ-કાર્ટીસ સાથે એપીનો શખ્સ પકડાયો
મોરબી: મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે નીકળવાનો છે તેવી એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દેશી બનાવટની બે પિસ્તોલ સાથે મૂળ એમપીના એક શખ્સની ધરપકડ કરેલ...
મોરબીમા ઐતિહાસિક મહત્વ ધરાવતી મૌલાઈ રાજા સાહેબ વાવની નિભરતંત્રના કારણે દુર્દશા
હાલ વ્હોરા સમાજની ધાર્મિક લાગણી જોડાયેલી છે એવી વાવનાં સંરક્ષણ માટે તંત્ર ઉદાસીન
મોરબી: હાલ મોરબીમાં આવેલી મૌલાઈ રાજા સાહેબ વાવની દુર્દશાને લઈને વ્હોરા સમાજ દ્વારા તંત્રને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ થયો...