મોરબીમાં માત્ર થોડો વરસાદ થતા પ્રશાશનની આબરૂ ગઈ
મોડીરાત્રે અને આજે સવારે વરસાદ શરૂ થતાની સાથે ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો : સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર ગારા કીચડ અને પાણી ભરાયા : સામાન્ય વરસાદમાં પણ આવી...
મોરબી: ભાજપમાં જોડાયેલા કિશોર ચીખલીયાને હાર્દિક પટેલ દ્વારા માનહાનીની નોટીસ ફટકારાઈ !!
હાલ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ગઈકાલે જ ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ પક્ષમાંથી તેઓએ દાવેદારી કરી હતી જોકે ટીકીટ કપાઈ જતા ભાજપમાં જોડાયા હતા તે સમયે મીડિયામાં તેમણે હાર્દિક પટેલ સહિતના નેતાઓ...
મોરબીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ : 60 વર્ષના વૃધ્ધ સંક્રમિત
રાજકોટ સિવિલમાં દાખલ મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ વૃધ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આજે સવારે...
મોરબીમાં તમાકુના વ્યસન સામે જાગૃતિ અર્થે BRC-CRC કો-ઓર્ડીનેટરની તાલીમ યોજાઈ ગઈ
ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા આયોજન
મોરબી : હાલ મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા તમાકુના વ્યસન સામે જાગૃતિ અર્થે બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટરની તાલીમ યોજાઈ હતી.
આજ તા.૨૮/૦૩/૨૦૨૨ ના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો...
મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ : વધુ 30 જેટલા નાના- મોટા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા
પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી : લોંખડની ગ્રીલ ઉપર મજબૂતાઈથી લગાવેલા હોર્ડિંગ્સને પણ કટ્ટરથી હટાવાયા
મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન મોડી સાંજથી રાત્રી દરમિયાન પાલિકા અને પોલીસની ટીમો દ્વારા છેલ્લા 20 દિવસથી...


















