મોરબી પાલિકાના વાહનોનો અંગત કામ માટે ઉપયોગ થતો હોવાનો વિડીઓ વાયરલ થયો
મોરબી : હાલ શહેરમાં ઠેર ઠેર ખડકાયેલા કચરાના ગંજને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે શેરીઓમાંથી કચરો ઉપાડવા માટે વાહનોની પૂરતી સુવિધા નથી એવો ગણગણાટ સાંભળવા મળતો હોય છે. આવી...
રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે
રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ...
મોરબી અને માળીયા તાલુકામાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા
આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી અને મોરબી જીલ્લામાં માળીયા તેમજ હળવદ પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો સાંજના સુમારે મોરબીમાં પણ ધોધમાર વરસાદ શરુ થયો હતો
ળીયા...
હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો
માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ...
ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે : મોરબીમાં આવેદન
મોરબી : હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડિયાર માતાજી વિશે ભક્તોની અસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી જવા...




















