મોરબીમાં બાળકી સાથે અડપલા કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ઢગાએ 10 વર્ષની બાળકીને હાથનો ઈશારો કરી બોલાવી ચેનચાળા કર્યા બાદ ઘરમાં લઈ જવાની કોશિષ કરતા આ ગંભીર બનાવ અંગે બાળકીની માતાએ સીટી...
મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરી
મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન કચેરી ખાતે જ તમામ સેવાઓ ઉપલબ્ધ બનશે....
બાળમજૂરી મામલે સીરામીક ફેકટરીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો
ડયુરેઝા સિરામિક ફેકટરીના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ બાળમજૂરી પ્રતિબંધ ધારા હેઠળ કાર્યવાહી
મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં અમદાવાદ, મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ...
રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારીશું : મ્યુનિસિપલ કમિશનર
મોરબી : મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આજે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ પહેલા પહેલા રોડ, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર સુધારી ત્યારબાદ આગળની સેવાઓનો વ્યાપ વધારવામાં...
મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબે બાળકોને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપ્યા
ડો. મનિષ સનારીયાએ કોરોના સંદર્ભે માતા અને બાળક માટે આપ્યા મહત્વના સલાહ સૂચનો
મોરબી: તાજેતરમા હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તાજા જન્મેલા બાળકો, નાના બાળકો અને માતા માટે કોરોના સંક્રમણથી બચાવના અને જો...



















