વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર રોડ પેચવર્ક કરવા માંગણી
ચાર સરપંચોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત
મોરબી : હાલ વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામરપટી રોડ પેચવર્ક કરવા તેમજ ખાડા પડી ગયેલ રોડને તત્કાલ ધોરણે રીપેર કરવા ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોએ મોરબીના માર્ગ અને મકાન...
મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકા વાઈઝ નક્કી કરેલ શાળાઓ માંથી મેળવી શકાશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવેલ. ગુજ. માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ...
મોરબીના ગીચ વિસ્તારમાં ખડકાયેલ મોબાઈલ ટાવર હટાવવા માંગ
હાલ મોરબીના પારેખ શેરી ગૌરાંગ શેરી વિસ્તરમાં આવેલ પ્રતીમાં એપાર્ટમેન્ટ ઉપર મોબાઇલ ટાવર ગેરકાયદેસર ખડકાયેલ છે કે કેમ તેની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી ટાવર હટાવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકરો...
હળવદ : બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી લેવાની મનાઈ, સિંચાઈ વિભાગની કાર્યવાહીથી રોષ ભભૂક્યો
સિંચાઈ ટીમે પાણીના જોડાણો કટ કરી હટાવી દીધા
ખેડૂતોએ આખરી પિયત માટે અધિકારીઓને કરી આજીજી
હળવદ પંથકમાં ઉનાળુ પાકના વાવેતર બાદ હવે આખરી પિયત સમયે સિંચાઈ વિભાગ દ્વારા તઘલખી નિર્ણય કરીને પિયતનું પાણી...
મોરબીના લાતી પ્લોટમાં કેમિકલના કારખાનામાં આગ
મધરાત્રે લાગેલી આગથી ભારે અફડાતફડી મચી.કારખાનાના ત્રણ ગોડાઉનમાં રહેલો કલર, પ્રિન્ટર સહિતનો માલ સામાન ખાક
મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા કેમિકલના કારખાનામાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી.આ આગથી ભારે અફડાતફડી મચી...



















