આમરણમાં પોલીસ જમાદારની ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપાઇ
ખારીપીચ નજીક બાવળની ઝાળીમાં દેશીદારૂની મીની ફેકટરી ધમધમતી હતી
મોરબી : હાલ મોરબીના આમરણ ગામ નજીક ખારી પીચ તરીકે ઓળખાતા વિસ્તારમાં બાવળની ઝાડીમાં દેશી દારૂની મીની ફેકટરી ઉપર મોરબી તાલુકા પોલીસે દરોડો...
મોરબીના શક્તિપ્લોટમાં છઠ્ઠા માળેથી પડી જતા યુવાનનું મોત
મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી અકસ્માતે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ નવકાર હાઈટના...
વાંકાનેરમા માદક પોસ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસની ટીમ
રૂપિયા 6.68 લાખના 222 કિલોથી વધુ પોસ ડોડા સાથે બે આરોપી ગિરફતમાં : રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરનું નામ ખુલ્યું
વાંકાનેર : હાલ મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ભલગામ ગામે દરોડો પાડી રૂપિયા 6.68...
અનલોક-2 અંગે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે : રાત્રીના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે
મોરબી: ભારત સરકાર દ્વારા આજે 1લી જુલાઈથી અનલોક-2 જાહેર...
મોરબીના ભક્તિનગર સર્કલ બ્રિજને “શહીદ ભગતસિંહ” નામકરણ કરવાની માંગણી
મોરબી: હાલ શહેરના ભક્તિનગર સર્કલ નજીક નવો બ્રીજ બની રહ્યો છે જે બ્રિજનું શહીદ ભગતસિંહ નામકરણ કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ દિલીપભાઈ રબારીએ જીલ્લા કલેકટરને...



















