મોરબીમાં પરિણીતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત
મોરબીના શનાળા રોડ પર આવેલ નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ સવારના સુમારે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી...
મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે બે યુગલોએ ઘડિયા લગ્ન યોજાયા
મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને દલિત સમાજના બે યુગલોએ ઘડિયા લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા છે.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં ઘડિયા લગ્ન યોજાયા...
મોરબીમાં ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગના પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ
પોલીસ દ્વારા ફરિયાદી અને શકમંદોની પૂછપરછ
મોરબી : મહેન્દ્રનગર નજીક ગૌશાળા પાસે કારમાં બેઠેલા ગૌરક્ષક પર ફાયરીગ થયાના બનાવમાં ગૌરક્ષકની ફરિયાદના આધારે આજાણ્યા બે શખસો સામે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે...
મોરબી નજીક કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ
મોરબી : મોરબી નજીક પસાર થતા 8 એ નેશનલ હાઇવે ઉપર કુબેર સિનેમા નજીક વિશાલ ફર્નિચર સામે આજે સાંજના અરસામાં GJ 36B 3228 નંબરની કાર કોઈ કારણોસર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા...
કરાચીમાં ઇમરજન્સી લાગુ, આખી રાત બ્લેકઆઉટ; ખૈબર પખ્તૂનખ્વામાં હાઇ એલર્ટ
ઇસ્લામાબાદમાં પાકિસ્તાર સરકારે બુધવારે એક સુચનાપત્ર જાહેર કર્યુ હતું
જેમાં દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, જેના કારણે ચોક્કસ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન...




















