મોરબીમાં આજે 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...
મોરબી : ગજાનંદ પાર્ક ને પ્રાથમિક સુવિધાઓ ન આપનાર બિલ્ડરો સામે જયદેવસિંહ જાડેજાની ડણક
મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના લોકોને પાયાની સુવિધાઓ જેવીકે પીવાનું પાણી ભૂગર્ભ ગટર, આર સી.સી. રોડ,આપવામાં ઠાગા ઠૈયા કરનારા બિલ્ડરો વિરુદ્ધ સમસ્ત ગજાનન પાર્ક સોસાયટીના લોકોના સાથ સહકારથી...
મોરબીના નાની વાવડી ગામે દીપડો જોવા મળ્યો !
મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી...
મોરબી : કારખાનેદારે પરિણીત હોવા છતાં ખોટું બોલી યુવતી સાથે લગ્નનું નાટક કરી વારંવાર...
યુવતીની ફરિયાદના આધારે કારખાનેદારની સાથે તેની પત્ની સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો
મોરબી : મોરબીમાં યુવતીને પરિણીત કારખાનેદારે પોતાના લગ્ન થયા હોવાની હકીકત છુપાવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી...
મોરબી મુસ્લિમ સમાજ દ્વારા જાહેર સભામાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ પગલાં લેવાની માંગ
સુન્ની મુસ્લિમ સમાજ મોરબી દ્વારા જિલ્લા કલેકટર – પોલીસવડાને આવેદન પત્ર પાઠવ્યું
મોરબી : હાલ મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબી ખાતે ગત તા.27ના રોજ...