મોરબી સિવિલના સેવાભાવી મહિલા હસીનાબેનને એમ્બ્યુલન્સની ભેટ આપતા અમદાવાદના દાતા
યુ-ટ્યુબર કમલેશ મોદીએ પરોપકારી હસીનાબેનની અનન્ય સેવા પ્રવૃત્તિનો વિડીયો બનાવતા દાનની સરવાણી વહી
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક નિઃસ્વાર્થભાવે સેવા કરવાની સાથે બિનવારસુ મૃતદેહની નાતજાતના ભેદભાવ વગર અંતિમ વિધિ...
મોરબીમાં હિન્દ વૈભવ ન્યૂઝના પત્રકાર મેહુલ ગઢવી વિરુદ્ધ બ્લેકમેઇલની ફરિયાદ
મોરબી : આ બનાવમાં ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ જેરામભાઇ ડાભી રહે. ભડિયાદ અને મિતેશભાઈ ભટ્ટ રહે. વીરપર વાળાની સામે ફરિયાદ નોંધવાલે છે મોરબી એ ડિવિઝન પોલીસ...
ટંકારા નજીક કાર-ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં મોરબીના કાર ચાલકનું મોત
(સંજય કડીવાર) ટંકારા : ટંકરા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોરબીના કાર ચાલક યુવાનનું મોત થતા અરેરાટી મચી ગઇ છે.
બપોરે 12 વાગ્યે મોરબીથી રાજકોટ કાર નંબર GJ 36...
મોરબી મુસ્લિમ સમાજ દ્વારા જાહેર સભામાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ પગલાં લેવાની માંગ
સુન્ની મુસ્લિમ સમાજ મોરબી દ્વારા જિલ્લા કલેકટર – પોલીસવડાને આવેદન પત્ર પાઠવ્યું
મોરબી : હાલ મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબી ખાતે ગત તા.27ના રોજ...
મોરબી : આયુષ્યમાન યોજનાના મોરબી જિલ્લાના 5 લાભાર્થીઓને મોદી રૂબરૂ મળ્યા
કુલ 25 લાભાર્થીઓ સાથે વડાપ્રધાને રૂબરૂ વાત કરી યોજનાની જમીની હકીકતની કરી ચકાસણી : લાભાર્થીઓના મંતવ્યો જાણી તબિયતના ખબરઅંતર પૂછી સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી
મોરબી : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા...




















