પાડોશીએ જાનથી મારી નાખવા ધમકી આપતા યુવાને કેરોસીન છાંટયું : ગંભીર હાલત
મહેન્દ્રનગરમાં પાડોશીએ સામું જોવા બાબતે પાઇપ માર્યા બાદ ગભરાયેલા યુવાનનું આત્મઘાતી પગલું
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા યુવાનને સામું જોવા બાબતે પાઈપથી ફટકારતા ગભરાયેલા યુવાને આત્મઘાતી પગલું ભરી પોતાના ઘેર...
ટંકારા પોલીસ ઉપર હુમલો કરનાર બે ઝડપાયા : અન્ય આરોપીઓની શોધખોળ
પોલીસે કુલ 7 તેમજ અન્ય અજાણ્યા ત્રણ- ચાર શખ્સો સામે નોંધી છે ફરિયાદ : પકડાયેલા બન્ને આરોપીઓના નામ અગાઉ પ્રોહીબિશનના કેસમાં પોલીસના ચોપડે ચડી ચુક્યા છે
ટંકારા : ટંકારાના પોલીસ સ્ટેશનના ડી...
મોરબી પાલિકાની ગેરકાયદે હોર્ડિંગ્સ સામે તવાઈ, તમામ હોર્ડિંગ્સ દૂર કરાશે
અંતે પાલિકાએ મંજૂરી વિના ખડકાયેલા હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી શરૂ કરી
ગાંધીચોકથી ઉમિયા સર્કલ સુધીના તમામ ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરાશે : પાલિકા
મોરબી : મોરબી શહેરમાં જ્યાં જુઓ ત્યાં હોર્ડિંગ્સ ખડકાયેલા હોય અને મંજૂરી...
મોરબી મહાનગર ક્યારે બનશે ? મહત્વનો સવાલ
મોરબી : હાલ મોરબીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની લાંબા સમયથી થઈ રહેલી વાતો વચ્ચે મોરબીના સાંસદ સહિતના ટોચના નેતાઓએ સુશાસન દિવસ નિમિતે મોરબીને મહાનગર પાલિકાની જાહેરાત કરવામાં આવશે તેવી...
હળવદ : માનગઢ ગામે બ્રાહ્મણી ડેમનું પાણી ફરી વળતા 2500 એકર જમીનનું ધોવાણ
મગફળી, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાની થતા ખેડૂતોની કફોડી હાલત : ટીકર – માનગઢ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી
હળવદ : હળવદ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર...




















