હળવદ : દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના બાઈકમાંથી રોકડા રૂપિયા 70 હજારની ચોરી
હળવદ : હળવદના ભવાની ગેરજ નજીકથી મોટર સાઈકલમાં થેલીમાં રાખેલ રોકડા ૭૦ હજાર તથા બેંકની ચેક બુકની ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
હળવદના માનસર ગામે રહેતા અને દૂધ ઉત્પાદક...
મોરબીમાં કરાર આધારિત ડોકટરો સહિત 70ના સ્ટાફનો રેડ ઝોનમાં ફરજ પર જવાનો ઇન્કાર
અમદાવાદમાં કોરોનાની સારવાર માટે હાજર થવાના હુકમનો વિરોધ કર્યો
સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ફરજ જવાનો ઇન્કાર કરનાર સ્ટાફ સામે કાર્યવાહી થશે : આરોગ્ય અધિકારી
મોરબી : મોરબી જિલ્લામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો...
હળવદ: ચૂંટણીના ડખ્ખામાં ગામ આખાને તરસ્યું રાખવાનું કૌભાંડ ?
હળવદ: હાલ ડુંગરપુરમાં અસામાજિક તત્વો દ્વારા પંચાયતના તાળા તોડી બોરવેલના પાઈપમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી તોડફોડ
હળવદ : ચૂંટણીના વેરઝેરમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામના નાગરિકો અને માલ-ઢોરને તરસ્યા રાખવા હરામખોર તત્વો દ્વારા...
મોરબીમાં રવાપર રોડ પર ચાલુ વરસાદે વીજ પોલમાં શૉર્ટસર્કિટથી વીજળી ગૂલ : જુઓ VIDEO
મોરબી: મોરબીના રવાપર રોડ પર આવે કાનાની દાબેલી સામે ચાલુ વરસાદે અચાનક શૉર્ટ સર્કિટ થતા વીજ પોલમાં તિખારો ઝરવા મંડયા હતા અને થોડો સમય વીજળી જતી રહી હતી જુઓ આ VIDEO...
મોરબી જિલ્લામાં કોરોના વધ્યો, બેકાબુ સ્થિતિ વચ્ચે આજે 25 કેસ, બે દર્દીના મૃત્યુ
સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3579 કેસમાંથી 3220 સાજા થયા, આજે બે દર્દીના મૃત્યુ સાથે કુલ 216ના મોત, એક્ટિવ કેસ વધીને 143 જેટલા થયા
મોરબી : આજે મોરબી જિલ્લા આરોગ્ય...