મોરબીમાં ગરાસીયા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ નરપતસિંહ જાડેજા (ઉમર ૩૦) નામના ગરાસિયા યુવાનને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં...
લાલપર પાસે ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો : કોઈ જાનહાની નહિ
મોરબી : મોરબી નજીક લાલપર સ્થિત એક ફેક્ટરીમાંથી એક ટ્રક બહાર નીકળતા સમયે પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. જોકે બનાવમાં કોઈ...
જેતપર રોડ 8 કિલોમીટર અને હળવદ-મોરબી રોડ 18 કિમી તૈયાર
પીજીવીસીએલની ઢીલથી કામગીરીમાં વિલંબ
મોરબી : હાલ મોરબીથી જેતપર અને હળવદના ફોરલેન રોડને કારણે હાલમાં ઉદ્યોગકારો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુશ્કેલી આગામી છ મહિનામાં...
કંડલા-મોરબી હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મૃત્યુ
મોરબી : હાલ કંડલા-મોરબી હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કંડલા-મોરબી હાઇવે ઉપર...
મોરબીમાં મોબાઈલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 30 હજારની રોકડ અને 10 મોબાઇલની ચોરી
પોલીસે બનાવની નોંધ કરી ચોરીનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી
મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ જુના ધુંટુ રોડ ઉપર આવેલ મોબાઈલ શોપમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ મોબાઈલ...




















