ટંકારા નજીક જુગાર રમતા 4 શખ્શો પકડાયા
ટંકારા : હાલ ટંકારા નજીક ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક આવેલ રતીધાર જગ્યાની પાછળ પોલીસે દરોડો પાડી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેવજીભાઈ વડાવિયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા...
મોરબીમાં કલેકટર અને એસપી દ્વારા 26મીના કાર્યક્રમનું રીહર્સલ કરાયું
મોરબી: તાજેતરમા આજે એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં કલેક્ટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ઝાલા અને જિલ્લા...
મોરબીના વજેપરમાં શેરીમા સ્કૂટર પાર્ક કરવા બાબતે યુવાનને માર માર્યાની ફરિયાદ
મોરબી : મોરબીના વજેપરમાં શેરીમાં સ્કૂટર પાર્ક કરવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હોવાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત થતી વિગત...
રાજકોટના સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે મોડી સાંજે ધરાશાયી
રાજકોટના ગીચ સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે
મોડી સાંજે ધરાશાયી થયો હતો,
જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો...
ટંકારા પાસે ખુંટીયો આડો ઉતરતા અકસ્માતમાં બોલેરો ચાલકનું મૃત્યુ
ટંકારા: તાજેતરમાં ટંકારા નજીક બોલેરો જતી હોય ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પીકઅપના ચાલકનું મોત થયેલ હતું
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા ઈશ્વર ઉકાભાઈ હણ પોલીસ ફરિયાદ નોંધાવી...