મોરબીમાં શાહિદ દિને 2,300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા
ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ હડતાલ કરી હોવાથી 116 યુવાનોએ પ્રતીક...
મોરબી : રવાપર રોડ પર મહિલાના ગળામાંથી એક લાખના સોનાના ચેનની ચીલઝડપ
મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા...
મોરબીમાં સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શનનો લાભ લેવા ભક્તોને ખાસ અપીલ
મોરબી : હાલ મોરબીમાં સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞથી માંડીને દરેક પ્રકારના હોમ-હવન યજ્ઞ કરવામાં આવે છે.આથી સંકલ્પ સિદ્ધ અંબાજી માતાજીના દર્શન કરવા ભક્તોને આમત્રંણ આપવામાં આવ્યું છે.
સંકલ્પ સિદ્ધ...
મોરબી: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખની સહાય ચૂકવાઇ
ગરીબો, વંચિતો અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છેઃ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી...
મોરબીમાં કાળઝાળ ગરમીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી છાશનું વિતરણ
આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને હાશકારો થાય તે માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી વિતરણ કરવામાં આવશે. મહત્વનું છે કે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે આ પ્રકારના છાશ...