રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ડીજીપી ચંદ્રકથી સન્માનિત કરાયા
રાજકોટ:અન્ય રાજયોમાં પોલીસનો જુસ્સો વધારવા માટે જે રીતે ત્યાંના DGP પ્રશંસા મેડલ એનાયત કરે છે તેવી જ રીતે ગુજરાતમાં રાજયના ડિજીપી શિવાનંદ ઝા એ એવોર્ડ આપવા શરૂઆત કરી છે. ત્યારે...
મોરબી: રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના પત્ની-પુત્ર અને બે સહ બેંકકર્મીઓના સેમ્પલ લેવાયા
મોરબીમાં દાખલ અન્ય એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવાયું : રિપોર્ટની જોવાતી રાહ
મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંકકર્મી હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે...
મોરબી-માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝની ઓરડીમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
મોરબી માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝ રોડ પર જવાના રસ્તે આવેલા અતુલ કાંટા નજીક પરેશ ઠાકરસી પટેલ પોતાના કબ્જાની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ...
મોરબી જિલ્લામાં આન-બાન અને શાન સાથે ઉજવાશે 73મુ સ્વતંત્રતા પર્વ
હળવદ ખાતે જિલ્લા કક્ષા, મોરબીના રંગપર, ટંકારના જબલપુર, વાંકાનેરના જોધપર અને માળિયાના મેધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વ ઉજવાશે : મોરબીના હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિ. પં. અને તા.પં. તથા...
ખાનગીકરણ સહિતના મુદ્દે મોરબીના L.I.C ના એજન્ટો હડતાળમાં જોડાયા
મોરબી: હાલ ઓલ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે મંગળવારે શાંતિપૂર્ણ હડતાળ કરી પોતાની પડતર માંગો પુરી કરવા ભારતભરમાં રોષપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી ખાતે...




















