મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો
વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના...
સુંદરીભવાની ગામમાં ખેડૂત અગ્રણીની પ્રથમ પુણ્યતિથિએ લોકડાયરો થયો
સદગતને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા
હળવદ :હાલ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે મંગળવારે રાત્રે ખેડૂત અગ્રણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
મોરબીમાં આજે પણ પાન-માવા હોલસેલની મોટાભાગની દુકાનો બંધ રહી
મોરબી : મોરબીમાં લાંબા સમય બાદ પાન-માવાની દુકાનોને ખોલાવીની શરતી મંજૂરી મળતાની સાથે જ બંધાણીઓએ મનોમન નિર્ણય કરી લીધો હતો કે બસ હવે બહુ થયું પાન-માવાના કાળા બજાર કરનારાઓને ખાટવા દેવા...
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ વચ્ચે મસમોટા ખાડાથી અકસ્માતનો ભય
લાંબા સમયથી પડેલા ખાડાનું વ્હેલી તકે બુરાણ કરવાની લોકમાંગ
મોરબી : હાલ મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર રોડની વચ્ચે લાંબા સમયથી મસમોટો ખાડો પડી ગયો હોવાથી વાહન અકસ્માતનું જોખમ રહે...
વેજલપર-ઘાટીલા રોડ પર દારૂ ભરેલી કાર પલ્ટી જતાં ઘટનાસ્થળે ડ્રાઈવરનું મોત
માળીયા (મી.) : માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેના લીધે ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવ અંગે...




















