મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા જેટલો ભરાયો
મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા
મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે...
મોરબીને સ્વચ્છ બનાવવા તબીબો ઉપાડશે સાવરણાં
કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવામાં આવતું હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેરમાં સ્વચ્છતાનો.મોટા અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારીને કારણે મોરબી શહેરમાં ગંદકીની સમસ્યા સર્જાઈ છે.
જોકે શહેરને એકદમ...
મોરબીના સામાકાંઠે ST બસસ્ટોપ આવતીકાલથી શરુ
અનલોક ૧ માં સરકારે એસટી બસ સેવા શરુ કરી છે જોકે કેટલાક સ્ટોપ કાર્યરત ના હોય જેમાં મોર્બીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ ના હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને...
પ્રદુષણ ઓકતા મોરબીના 377 એકમો સામે થઈ છે ફરિયાદ
મુંદ્રા રાજ્યનું સૌથી પ્રદુષિત શહેર : પ્રદુષણ મામલે ગુજરાતના કુલ 2696 એકમો સામે ફરિયાદ : રાજ્યના પર્યાવરણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં આપી માહિતી
મોરબી : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 2696 એકમો સામે પ્રદુષણ...
વાંકાનેરમાં કારમાં કાળા કાચ બદલ પોલીસકર્મીને પણ દંડ કરાયો !!
વાંકાનેર : હાલ ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકો માટે કાયદામાં સમાન રીતે જોગવાઈ કરવામાં આવેલી છે. કોઈ હોદ્દો, જ્ઞાતિ, જાતિ, ઊંચ-નીચના ભેદભાવ વિના કાયદો સર્વજન માટે સમાન રીતે લાગુ પડે છે. જો...




















