મોરબીના નારણકા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોરબીના નારણકા ગામે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તથા સરકાર તરફથી મળતી યોજના વિશેની માહિતી નારણકા ગ્રામજનોને આપવામાં આવી હતી.
આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું...
મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર
મોરબી : મોરબીના કોયલી ગામે કુવામાંથી મહિલાની લાશ મળી આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ફી માફીને લઈને વાલીઓનો જાહેરમાં હોબાળો
ફી વધારાઈ હોવાની વાલીઓમાં રાવ, ફી સ્ટ્રક્ચર સાથેની ઓરીજીનલ રીસીપ્ટ આપવાની વાલીઓની માંગ : શાળા સરકારના આદેશ મુજબ જ કાર્ય કરતી હોવાની સંચાલકો દ્વારા સ્પષ્ટતા
મોરબી : હાલ દેશભરમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે...
હળવદ જીઆઇડીસી વિસ્તારમા જુગાર રમતી બે મહીલા સહિત આઠ ઝડપાયા
બે બાઈક સહિત રૂ.૫૧હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
હળવદ : શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા દરોડો પાડતા જુગાર રમી રહેલી બે મહિલા સહિત આઠ શખ્સોને રૂપિયા...
મોરબી-માળિયા બેઠક માટે ભાજપ તરફથી બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરાઈ
તા.13 અથવા 14એ ફોર્મ ભરે તેવી સંભાવના
મોરબી : હાલ મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સતાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અન્ય છ બેઠકોના...




















