ખાનગીકરણ સહિતના મુદ્દે મોરબીના L.I.C ના એજન્ટો હડતાળમાં જોડાયા
મોરબી: હાલ ઓલ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે મંગળવારે શાંતિપૂર્ણ હડતાળ કરી પોતાની પડતર માંગો પુરી કરવા ભારતભરમાં રોષપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી ખાતે...
ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત
ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ
ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી...
ઝૂલતા પુલ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રિમકોર્ટની સાફ વાત નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો
મોરબી : હાલ મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી એવા ઓરેવા કંપનીના સુપ્રીમો જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમકોર્ટે...
મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાયો
2018માં પ્રમુખના કાર્યકાળ દરમ્યાન લાંચ માગ્યાનું તપાસમાં ખુલતા અંતે એસીબીએ ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે રૂ 20 હજારની લાંચ માંગ્યાનો ગુનો નોંધાતા પાલિકાના...




















