ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો
મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...
મોરબીમાં પાલિકાની લાપરવાહીથી મોટાભાગના વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ!!
બે વર્ષનું અજવાળું એક સાથે પીરસતી નગર પાલિકા
મોરબી : હાલ મોરબી નગર પાલિકાની અણઆવડતના કારણે એલઇડી સ્ટ્રીટ નંખાયા બાદ લાઈટો બંધ કરવાની સ્વીચ ઓપરેટ કરવાનું ભુલાઈ જવાથી સ્ટ્રીટલાઈટો અખંડ બલ્ય કરે...
મોરબી: ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે સહાય મેળવવા જિલ્લાના ખેડૂતો માટે અગત્યની યાદી
I-Khedut પોર્ટલ પર ૨૫મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે
મોરબી : તાજેતરમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજના ટપક સિચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 8775 મણ કપાસની આવક
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 25 ડિસેમ્બરે 1755 ક્વિન્ટલ એટલે કે 8775 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1496 બોલાયા છે.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં...
મોરબી જીલ્લાના જુદા જુદા ગામના ૪૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ
માનવ સેવા સમિતિ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે દરમ્યાન જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યુ હતુ જેમાં વર્સામેડી, કુંતાસી, નાના દહીસરા...




















