Thursday, June 4, 2026
Uam No. GJ32E0006963

મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ : 25થી વધુ રીક્ષા ડિટેઇન

મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે રિક્ષાઓ માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા. આ ડ્રાઇવમાં નિયમ ભંગ બદલ 25થી વધુ...

લક્ષ્મીનગર ગામેથી ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો

મોરબીના લક્ષ્મીનગર ગામે કલીનીક ખોલી કોઈપણ ડીગ્રી વિના દર્દીઓને દવા આપી પ્રેક્ટીસ કરતા મુન્નાભાઈ એમબીબીએસને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનગર...

મોરબીના ઉદ્યોગકારોના ફસાયેલા નાણા પરત અપાવવા એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવાશે : હર્ષ સંઘવી

તાજેતરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા...

જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મુદ્દે આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન

મોરબી : આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ તારીખ 17 ડિસેમ્બરે જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મામલે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આમ...

મોરબીની સિવિલ હોસ્પિટલ ઓક્સિજનનો બાટલો બદલતી વખતે દુર્ઘટના : યુવાન ઇજાગ્રસ્ત

મોરબી : આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો માથે નમી જતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...

મોરબી જિલ્લામાં જુગાર સામે પોલીસની લાલ આંખ: આઇપીએલ મેચ પર સટ્ટો રમતો એક, જુગાર...

મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...

વાંકાનેરના રાતાવીરડામાં વ્યાજખોરોએ યુવક પાસે ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી બળજબરીથી બાઇક-દાગીના પડાવી લીધા

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...