Thursday, June 4, 2026
Uam No. GJ32E0006963

જરૂરિયાતમંદોને ગરમ કપડાં પહોંચાડવાના સેવાકાર્યમાં સહયોગ કરવા મોરબીની જનતાને અપીલ

મોરબી : શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાત મંદોને પણ પૂરતા ગરમ કપડા મળી રહે તે માટે મોરબીના સેવાભાવીઓ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જે કોઈ લોકો પાસે બિનજરૂરી ગરમ કપડા...

મોરબીમાં યુવતીનું શિયળ લૂંટી યુવાને અન્યત્ર સગાઈ કરી લેતા યુવતીએ એસિડ પી લીધું

મોરબી :  હાલ મોરબી ગ્રામ્યની યુવતી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્ક કેળવી અનેક વખત દેહ પીંખી નાખી શિયળ લૂંટી બાદમાં આ યુવાને અન્યત્ર સગાઈ કરી લેતા યુવતીએ એસિડ ગટગટાવી લેતા...

કિન્નર બની પૈસા માંગતા પુરૂષની હત્યા કરનાર બે આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ ઉપર

મોરબી : હાલ અણિયારી નજીક કિન્નર બની પૈસા માંગતા યુવકની હત્યા કરનાર બન્ને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટના રજૂ કરવામાં આવ્યા કોર્ટે બન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર...

મોરબીના શખ્સે પરિવાર સાથે ઘરોબો કેળવી પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું

મોરબીમાં રહેતી પરિણીતા દ્વારા એક આરોપી વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આરોપીએ પરિણીતાના પતી અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે વારંવાર...

મોરબીમાં ઠંડીનું જોર વધ્યું લોકો ઠંડીથી ઠુંઠવાયા

મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે. જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો છે....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...

મોરબી જિલ્લામાં જુગાર સામે પોલીસની લાલ આંખ: આઇપીએલ મેચ પર સટ્ટો રમતો એક, જુગાર...

મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર...

વાંકાનેરના રાતાવીરડામાં વ્યાજખોરોએ યુવક પાસે ૧૨૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી બળજબરીથી બાઇક-દાગીના પડાવી લીધા

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને...