શુક્રવાર : મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા ના રિપોર્ટ
જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં...
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા
મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર...
મોરબીમાં નવા બની રહેલા બંગલામાં ઉંચાઈથી પટકાતા બાળકીનું મોત
મોરબીના સરદારબાગ નજીક સોમનાથ સોસાયટીમાં નવા બંગલા બનતા હોય જેમાં શ્રમિકની આઠ વર્ષની દીકરી મોનિકા જાલમસિંગ રાઠોડ નામની બાળકી બંગલા પરથી ઉંચાઈથી નીચે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી...
આખરે 6.15 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ લૂંટારો નીકળ્યો : વેપારીને નાણાં ન ચૂકવવા...
ભત્રીજા પપ્પુ સાથે મળી કર્યું હતું લૂંટની સ્ટોરી ઉભી કરતા ધરપકડ : મોરબી તાલુકા પોલીસની સયુંકત ટીમે ભાંડો ફોડ્યો
મોરબી : હાલ મોરબી – કંડલા હાઇવે રોડ ઉપર સોખડા ગામના પાટીયા પાસે...
શું વાંકાનેરમાં ૨૬ જર્જરિત મકાનો તંત્રની બેદરકારીથી નિર્દોષનો ભોગ લેશે ?
પાલિકા ચીફ ઓફિસરે યાદી સોપી પરંતુ કાર્યવાહી નહિ
ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતુ હોય છે સાથે જ જર્જરિત અને જોખમી ઈમારતો અંગે કાર્યવાહી કરવાની હોય છે જેમાં વાંકાનેર પાલિકા દ્વારા...