સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
મોરબી જિલ્લાની જુદી જુદી...
મોરબીના શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં ગંદકીના ગંજ !!
મોરબી : હાલ મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં તંત્રના પાપે વર્ષોથી પ્રાથમિક સુવિધાનો સંદતર અભાવ હોય ઉપરથી વિસ્તારમાં શાળા પાસે જાહેર રોડ કચરાના ડુંગર ખડકાયા છે. આ...
મોરબી જિલ્લામાં દીકરીઓના જન્મદરમાં વધારો નોંધાયો
વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં જિલ્લાના તમામ તાલુકામાં સ્ત્રી જન્મદરમાં વૃદ્ધિ : ટંકારા અને માળીયા તાલુકો મોખરે
મોરબી : હાલ બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરો – દીકરી એક સમાન જેવા ભીત સુત્રો...
મોરબીના સરતાનપર રોડ પર ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ
રાતાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે
મોરબી : હાલ મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા...
મોરબીની સ્વ્ચ્છતા અભિયાન સમિતિ દ્વારા રોડ સ્વચ્છ કરી ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી
મોરબી : મોરબી નવા બસ્ટેન્ડ ની સામે લોખંડી પુરૂષ એવા સરદાર પટેલ સાહેબ પ્રતિમા પાસે પસાર થતો છેક બાપા સીતારામ ચોક સુધી જતો રોડ જ્યાં રોજબરોજ ના 50000લોકો ની અવરજવર છે...


















