મોરબીના ઋષભનગરમાં સમડી ત્રાટકી : વૃધ્ધાના ગળામાંથી ચેનની ચીલઝડપ
મોપેડ ઉપર આવેલ શખ્સે પોતાના ઘરના ઓટલે બેઠેલા વૃઘ્ધાનું ગળું અળવું કરી નાખ્યું
મોરબી : હાલ મોરબીના ઋષભનગર વિસ્તારમાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠેલા વૃઘ્ધાને નિશાન બનાવી મોપેડ ઉપર આવેલ સમડીએ ચીલ...
વાંકાનેર: વધુ ૪ કેસ પોઝીટીવ આવ્યા , એક જ પરિવારના લોકોને લાગ્યું સંક્રમણ
પરિવારના મોભીને પાંચેક દિવસ પૂર્વે શરદી અને તાવ આવ્યા બાદ આખા પરિવારને શરદી અને તાવ આવતા ગઈકાલે લેવાયા હતા સેમ્પલ : જિલ્લામાં કુલ 24 કેસ થયા
વાંકાનેર : વાંકાનેરમાં આજે કોરોનાના વધુ...
મોરબીમાં સામાકાંઠે પરશુરામ પોટરી શાળાના બુથમાં ઇવીએમ મશીન બંધ પડ્યું
રબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ પરશુરામ પોટરી શાળામાં આજે સવારથી લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. મતદારો પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.તે દરમ્યાન પરશુરામ પોટરી શાળાના...
હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી
હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
બનાવની મળતી...
મોરબીમાં બહેન સાથે પ્રેમ સબંધ મુદ્દે ખાર રાખી રિયાઝે ગુલામને મોતને ઘાટ ઉતાર્યો
આરોપી રિયાઝ ઉર્ફે રિયાકત કુરેશી હત્યા નિપજાવી પોલિસ સમક્ષ હાજર થઈ હત્યાની કબુલાત આપતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ હાજર કરવા કવાયત હાથ ધરી છે
મોરબીમાં ગત તા.7 ફેબ્રુઆરી...




















