Wednesday, July 15, 2026
Uam No. GJ32E0006963

મોરબી પોલીસે પાવડરની આડમાં છુપાવેલો 130 બોટલ દારૂ ઝડપી લીધો

વાંકાનેર બાઉન્ડ્રી નજીક એલસીબી ટીમે ઓપરેશન પાર પાડી રૂ.13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો મોરબી : હાલ મોરબી એલસીબી ટીમે આજે બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પાવડર અને સ્પેરપાર્ટ્સની આડમાં છુપાવી...

માળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થર ભરેલા આઠ ટ્રકો પકડાયા

રાજકોટ આર.આર. સેલની ટીમે 313 ટનથી વધુ ખાણ ખનીજ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરી રોયલ્ટી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી મોરબી : મળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું...

હળવદ: પાડોશીના ત્રાસ સામે સફાઇ કામદાર પરિવાર દ્વારા છ વિરુદ્ધ પીઆઈને અરજી

હળવદના માંથક હનુમાનજી મંદિર નજીક રહેતા સફાઈ કામદાર પરિવાર સાથે પાડોશી શખ્સો અવારનવાર ઝઘડો કરી માર મારતા હોય જેને લઈને કંટાળી ગયેલ પરિવારજનોએ હળવદ પીઆઈને લેખિત અરજી કરી ઘટતું કરવા માંગ...

મોરબી: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખની સહાય ચૂકવાઇ

ગરીબો, વંચિતો અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છેઃ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી...

વાંકાનેર: બહારગામ ગયેલ પરિવારના ઘરમાંથી 92,000 ના દાગીનાનીની ચોરી

વાંકાનેર: આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી રફુચક્કર થઈ ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...