મોરબી:ત્રિમંદીરે ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી જુઓ । EXCLUSIVE VIDEO
હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા : મહા પ્રસાદ, સત્સંગ, દાંડિયા રાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા
https://youtu.be/zBe0b_AjMds
(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 16-7, મોરબી શહેરના નવલખી રોડ સ્થિત પૂ. દાદા ભગવાનના પ્રારુપ ત્રિમંદીર ખાતે 16-7...
મોરબી જીલ્લાના ત્રણ ગામોમાં સ્વયંભુ લોકડાઉન
મોરબી: તાજેતરમા જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં ગામડાઓ સુધી પણ કોરોના પહોંચી ગયો છે ત્યારે ટિકર,લુણસર,અને ડાયમંડ નગર સહિતના ગામડાઓ હરકતમાં આવ્યા છે અને ગ્રામજનોએ સ્વયંભુ...
ચકચારી ઉચાપત કેસ : મહિલા કર્મીએ દેણુ ભરપાઈ કરવા બેન્કના રૂ. 15 લાખની કટકી...
છેલ્લા 5 મહિનાથી ગોલમાલ થતી હતી : બેંકમાં ભરપાઈ થયેલા નાણાં પણ અડધા જ બેન્કમાં જમા કરતા
મોરબી : ચકચારી મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસીન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા સહિત...
ટંકારા પાસે મહિલાની કોથળામાં પેક કરેલી લાશ મળી !!
તાજેતરમા ટંકારા તાલુકાના સજનપર હડમતીયા રોડ ઉપર કોથળામાં પેક કરેલી અજાણી મહિલાની લાશ મળી આવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હત્યા કરી હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ લાશ કોહવાઈ ગયેલી...
મોરબીની Dysp કચેરી ખાતે પોલીસ દ્વારા વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી
મોરબી: વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત આજે પોલીસ પરિવાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
વન મહોત્સવ ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આજે મોરબીની નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે...



















