મોરબી એસટી ડેપો મેનેજરની ઘોર બેદરકારીના પાપે 12 નાઈટ રૂટ રદ્
રાજકોટ ડિવિઝનલ કંટ્રોલર ગઈકાલે કડક સૂચના આપીને ગયા અને મોરબીના ડેપો મેનેજર સૂચના ઘોળીને પી ગયા : કંડકટરના વાંકે અંબાજી અને કવાંટ રૂટની બસ ચારથી પાંચ કલાક લેઈટ ઉપડી
મોરબી : હાલ...
ટંકારામાં ચડી-ટીશર્ટ પહેરેલ ગેંગનો દ્વારા ચારેક ફેક્ટરીમાં હાથફેરો !!
બિન્દાસ રીતે ચોરીને અંજામ આપી અંધારામાં અદ્રશ્ય થતી ટોળકીથી ઉદ્યોગપતિમા ફફડાટ : તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ
ટંકારા : હાલ ટંકારા તાલુકામાં ઉદ્યોગ હબ ગણાતા લજાઈ રોડ પર આવેલા ચારેક કારખાનાઓમાં બે દિવસ...
મોરબીમાં ૩૮ કરોડના ખર્ચે પાણી-ભૂગર્ભના કામો મંજુર કરાયા
આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા
મોરબી : હાલ લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ...
ટંકારામા 26 કલાક મા 14 ઇંચ : 8 લોકો નુ રેસ્ક્યુ
ટંકારા: મળતી માહિતી મુજબ રવિવારની સાંજે ચાલુ થયેલા વરસાદ બાદ રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ટંકારા પંથકમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા હતા
નીચાણવાળા...
કૌન બનેગા સરપંચ? મોરબી કાલે જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી
2 હજારથી પણ વધુનો પોલિંગ સહિતનો સ્ટાફ મતદાન મથકોએ રવાના
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રવિવારે 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે...




















