મોરબીમાં ત્રણ વર્ષ અગાઉ ૩.૭૯ લાખની ઉચાપત કરનાર સબ પોસ્ટ માસ્તર ધરપકડ
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ત્રણ વર્ષ પહેલાં રૂ.3.78 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાયા બાદ બી ડિવિઝન પોલીસ આરોપી સબ પોસ્ટ માસ્તરની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી...
BREAKING NEWS : યુક્રેનમાં MBBS અભ્યાસ અર્થે ગયેલ મોરબીના વિદ્યાર્થીને પરત લાવવા પ્રયાસ
મોરબી : હાલ રશિયા- યુક્રેન વચ્ચેના તણાવમાં હજારો ભારતિય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેવામાં મોરબીનો એક વિદ્યાર્થી પણ યુક્રેનમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર તંત્રએ રાહત નિયામકને જાણ...
ટંકારાના હરિપર ગામે બેદરકારીથી રિવર્સમાં લેતા ટ્રેકટર ચાલકની હડફેટે પાંચ વર્ષના બાળકનું મૃત્યુ
ટંકારા : હાલ ટંકારા તાલુકાના હરિપર ભૂતકોટડા ગામે રિવર્સમાં આવતા ટ્રેકટર હડફેટે સાયકલ ચલાવતો બાળક આવી જતા પાંચ વર્ષના બાળકનું મૃત્યુ નિપજતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી...
મોરબી : રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં તદ્દન અનોખી રીતે જન્માષ્ટમી ઉજવાઇ
મોરબી : મૂલ્યલક્ષી શિક્ષણ આપવા માટે પ્રખ્યાત મોરબીના અત્યાધુનિક ગુજરાતી માધ્યમ પ્લે હાઉસ ‘રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાય છે. ગઈકાલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અલગ રીતે જ ઉજવાયો. તાજેતરમાં...
મોરબીમા ચૂંટણી ટાણે દારૂ ભરેલી સ્કોર્પિયો કાર ઝડપાઇ
96 બોટલ દારૂ અને સ્કોર્પિયો સાથે એકની ધરપકડ
મોરબી : તાજેતરમા મોરબી વિભાનસભાની પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આર.ટી.ઓ. ઓફીસ નજીક આવેલ પુલના છેડા પાસેથી...




















