મોરબી: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખની સહાય ચૂકવાઇ
ગરીબો, વંચિતો અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છેઃ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી...
ટંકારાના જયનગરમા મહિલાએ જાત જલાવીને આપઘાત કર્યો
ટંકારા : ટંકારાના જયનગર ગામે પરિણીત મહિલાએ પોતાના પિયરમાં જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબી તાલુકા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી 16 પશુઓનો જીવ બચાવાયો
તાજેતરમા બોલેરો પીકઅપ ગાડીમાં કચ્છથી રાજકોટ લઇ જવાતા 15 પાડા અને 1 પાડી મુક્ત કરાવી બે શખ્સને ઝડપી લેવાયા : એક ફરાર
મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ગઈકાલે ફિલ્મી ઢબે બોલેરો...
વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ અને મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે ઝડપાયા
મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી...
મોરબીમાં ટ્રાફીક બ્રિગેડમાં ભરતી કરવામાં આવશે
મોરબી : મોરબી જીલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફીક બ્રિગેડ ભરતી જાહેર કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં મોરબી વિસ્તારમાં સુવ્યવસ્થિત ટ્રાફીક નિયોજન માટે ટ્રાફીક બ્રિગેડ ભરતી કરવાની છે. જે માટે નીચે મુજબની...




















