“ઓળખો છો મને હું કોણ” મોરબીની સુપરમાર્કેટમાં બેનરો લગાવી અનોખો વિરોધ
સુપરમાર્કેટ ઉપરાંત માળીયાના ગામડાઓમાં પણ બેનરો લાગ્યા બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ તેના સંભવિત ભાજપ પ્રવેશની અટકળો તેજ બની છે ત્યારે બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં મોરબીની...
મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીનો ભૂતકાળ-વર્તમાન-અને ભવિષ્ય
60નો દાયકો સમાપ્ત થયો ત્યારે 10થી 12 ફેકટરી હતી, વર્તમાન સમયમાં 120 ફેકટરી : છેલ્લા એક દસકથી એક પણ નવી ફેકટરી શરુ નથી થઇ
સમયાંતરે ઘડિયાળમાં ફેરફારો આવતા ગયા : ચાવી વારી કલોક,...
મોરબી જિલ્લામાં આખી રાત ધીમી ધારે મેઘમહેર મોરબી-ટંકારામાં 1 ઇંચ
વાંકાનેર, હળવદમાં પોણો ઇંચ વરસાદ, ઉપરવાસમાં સારા વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક
મોરબી : મોરબીવાસીઓની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી હોય, એમ ગત રાત્રિથી સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે. મોરબીમાં...
મોરબી: પ્રાથમિક શિક્ષકોના 4200/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન
મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષની નોકરી...
વાંકાનેરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો
વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા આજે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કુલ ૩૫ ઉદ્યોગિક એકમમાં 250 જગ્યાઓ...




















