મોરબીમાં 1962 ટીમની પ્રશંશનીય કામગીરી : મકનસર નજીક બીમાર ગૌમાતાને નવજીવન આપ્યું
મોરબી : હાલ મોરબીના મકનસર નજીક બીમાર ગાયમાતાને ત્વરિત સારવાર આપી 1962 ટીમ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ગૌમાતાનો જીવ બચાવવામાં આવ્યો હતો.
મકનસર અને ઘુટુ ગામમાં એક ગાયનું આહ બહાર આવી જતા જાગૃત...
મોરબીના સિંચાઈ કૌભાંડના કેસમાં જિલ્લા ભાજપ મહામંત્રી જેલહવાલે
મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં થોડા દિવસો અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર સોપાયા હતા. આજે તેમના બે દિવસના રીમાન્ડ...
મોરબીમાં કોરોના કહેર અટકાવવા શહેરના ૧૩ વોર્ડમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવશે
તાજેતરમા મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના કહેરને રોકવા માટે મોરબીમાં આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી છે અને ઘરે ઘરે...
મોરબી: માત્ર 6 વર્ષ ની મુસ્લિમ બાળાએ 7 રોજા પાળ્યા
મોરબી: મોરબીના રેલવે સ્ટેશન રોડ પાસે આવેલા લાયન્સ નગરમાં રહેતા મુસ્લિમ પરિવાર ઇસ્માઇલભાઈ તથા કરીમાબેનની પુત્રી રેશમા (ઉ.વ.-6) એ 7 રોજા નું પાલન કરી અનોખી ભક્તિ નો પરિચય આપ્યો હતો
મોરબી : માધાપરમાં એક માસથી ગટરના ગંદા પાણીના તલાવડા, આંદોલનના એંધાણ
મોરબીના માધાપરમાં ગટરના પાણીના તલાવડાથી રહીશો પરેશાન
મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરના પાણીના તલાવડા ભરેલા છે જે મામલે પાલિકાના પૂર્વ સદસ્યે પાલિકા કચેરીને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ કરી છે
...



















